


ઓવરવ્યૂ
શૉપિંગ Chrome એક્સ્ટેન્શન YouTube પર પ્રોડક્ટને ટૅગ કરવાનું વધુ સરળ બનાવે છે.
શૉપિંગ Chrome એક્સ્ટેન્શન YouTube પર પ્રોડક્ટને ટૅગ કરવાનું વધુ સરળ બનાવે છે. કોઈપણ ઇ-કૉમર્સ સાઇટ બ્રાઉઝ કરતી વખતે પ્રોડક્ટ સાચવો, કમિશનના રેટ ચેક કરો અને વૈકલ્પિક સુઝાવો જુઓ. YouTube Shopping આનુષંગિક પ્રોગ્રામ તમારા પ્રશંસકો માટે કોઈ વિક્ષેપ વિનાનો શૉપિંગ અનુભવ બનાવવામાં તમારી મદદ કરે છે અને જ્યારે દર્શકો તમે તમારા વીડિયોમાં ટૅગ કરેલી પ્રોડક્ટ ખરીદે ત્યારે વધુ કમાણી કરે છે. મદદ કેન્દ્રમાં સાઇન અપ કરવાની રીત અને તમે યોગ્યતા ધરાવો છો કે નહીં તે જાણો. YouTube Shopping એક્સ્ટેન્શન વડે, તમે ટૅગિંગની પ્રક્રિયાને વધુ સરળ બનાવી શકો છો. તમને ગમતી બ્રાંડ અને રિટેલરને બસ બ્રાઉઝ કરો અને તમને જરૂરી માહિતી અને ટૂલ અમે બતાવીશું: - પ્રોડક્ટ સાચવવી: તમે બ્રાંડ અથવા રિટેલરની સાઇટ બ્રાઉઝ કરી રહ્યાં હો ત્યારે તરત જ પ્રોડક્ટ સાચવો, જેથી જ્યારે તમે પછીથી Studioમાં તમારા વીડિયોને ટૅગ કરવા તૈયાર હો, ત્યારે તમે તેને સરળતાથી શોધી શકો. - કમિશનના રેટ ચેક કરવા: બ્રાંડ અથવા રિટેલરની સાઇટ છોડ્યા વિના તમારા YouTube વીડિયોમાં તે પ્રોડક્ટને ટૅગ કરવાથી તમે કેટલું કમાશો તે જાણો. - કમાણી વધારવી: તમે અન્ય વેપારીઓ દ્વારા કમિશનના વધુ રેટ ઑફર કરતી સમાન પ્રોડક્ટ પણ જોઈ શકો છો.
વિગતો
- વર્ઝન0.0.14
- અપડેટ કરાયાની તારીખ10 એપ્રિલ, 2026
- ઑફરકર્તાyt-shopping-creator-extension-support
- કદ131KiB
- ભાષાઓ67 ભાષા
- વિકાસકર્તાGoogle
1600 Amphitheatre Parkway Mountain View, CA 94043 USઇમેઇલ
yt-shopping-creator-extension-support@google.comફોન
+1 650-253-0000 - વેપારીઆ ડેવલપરે પોતાને યુરોપિયન યુનિયનની વ્યાખ્યા મુજબ વેપારી તરીકે ઓળખાવ્યા છે અને ફક્ત EU કાયદાનું પાલન કરતી પ્રોડક્ટ અથવા સેવાઓ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે.
- D-U-N-S060902413
પ્રાઇવસી
YouTube Shopping દ્વારા તમારા ડેટાના એકત્રીકરણ અને વપરાશ સંબંધિત નીચે જણાવેલી માહિતી વિશે સ્પષ્ટતા આપવામાં આવી છે. વધુ વિગતવાર માહિતી ડેવલપરની privacy policyમાંથી મેળવી શકાશે.
નીચે જણાવેલી બાબતો YouTube Shopping હૅન્ડલ કરે છે:
આ ડેવલપર જાહેર કરે છે કે તમારો ડેટા
- વપરાશની મંજૂરી હોય તેવા કિસ્સા સિવાય ત્રીજા પક્ષોને ડેટા વેચવામાં આવતો નથી
- આઇટમની મુખ્ય સુવિધા સાથે અસંબંધિત હોય તેવા હેતુઓ માટે ઉપયોગમાં લેવામાં આવતો નથી કે ટ્રાન્સફર કરવામાં આવતો નથી
- નાણાં ધીરવાની યોગ્યતા નક્કી કરવા અથવા નાણાં ધીરવાના હેતુસર વાપરવામાં કે ટ્રાન્સફર કરવામાં આવતો નથી
સપોર્ટ
પ્રશ્નો, સૂચનો કે સમસ્યાઓમાં સહાય માટે, ડેવલપરની સપોર્ટ સાઇટની મુલાકાત લો