ઓવરવ્યૂ
Terminal emulator and SSH and SFTP client.
સુરક્ષિત શેલના એક્સ્ટેન્શનનું આ ડેવલપમેન્ટ વર્ઝન છે. તે એવા સુધારાઓ અને સુવિધાઓ ધરાવે છે જે કદાચ સ્થાયી વર્ઝનમાં હજી ઉપલબ્ધ ન પણ હોય. તમારા પોતાના જોખમે તેનો ઉપયોગ કરો. જો તમને સંપૂર્ણ રીતે પરીક્ષણ કરાયો હોય તેવો કોડ ચલાવવાનું અનુકૂળ આવતું ન હોય, તો તેના બદલે સ્થાયી વર્ઝન ઇન્સ્ટૉલ કરો: https://chrome.google.com/webstore/detail/iodihamcpbpeioajjeobimgagajmlibd કૃપા કરીને અહીં ઉપલબ્ધ સામાન્ય પ્રશ્નો વાંચો: https://hterm.org/x/ssh/faq. તમે અહીં ઉપલબ્ધ chromium-htermની ઇમેઇલ મેળવનારની સૂચિમાં પ્રતિસાદની આપ-લે પણ કરી શકો છો: https://hterm.org/x/ssh/contact. ચેન્જલૉગ અહીં ઉપલબ્ધ છે: https://hterm.org/x/ssh/changelog
વિગતો
- વર્ઝન10 May 2026 14:06
- અપડેટ કરાયાની તારીખ10 મે, 2026
- ઑફરકર્તાGoogle Secure Shell Developers
- કદ6.29MiB
- ભાષાઓ60 ભાષા
- વિકાસકર્તાGoogle Ireland, Ltd.
Gordon House Barrow Street Dublin 4 D04 E5W5 IEઇમેઇલ
chromium-hterm@chromium.orgફોન
+1 650-253-0000 - વેપારીઆ ડેવલપરે પોતાને યુરોપિયન યુનિયનની વ્યાખ્યા મુજબ વેપારી તરીકે ઓળખાવ્યા છે અને ફક્ત EU કાયદાનું પાલન કરતી પ્રોડક્ટ અથવા સેવાઓ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે.
- D-U-N-S985840714
પ્રાઇવસી
એક્સ્ટેન્શન મેનેજ કરો અને તેમનો તમારી સંસ્થામાં કેવી રીતે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તે વિશે જાણો
ડેવલપરે જાહેર કર્યું છે કે તે તમારા કોઈપણ ડેટાનું એકત્રીકરણ કે વપરાશ કરશે નહીં. વધુ જાણવા માટે, ડેવલપરની privacy policy જુઓ.
આ ડેવલપર જાહેર કરે છે કે તમારો ડેટા
- વપરાશની મંજૂરી હોય તેવા કિસ્સા સિવાય ત્રીજા પક્ષોને ડેટા વેચવામાં આવતો નથી
- આઇટમની મુખ્ય સુવિધા સાથે અસંબંધિત હોય તેવા હેતુઓ માટે ઉપયોગમાં લેવામાં આવતો નથી કે ટ્રાન્સફર કરવામાં આવતો નથી
- નાણાં ધીરવાની યોગ્યતા નક્કી કરવા અથવા નાણાં ધીરવાના હેતુસર વાપરવામાં કે ટ્રાન્સફર કરવામાં આવતો નથી
સપોર્ટ
પ્રશ્નો, સૂચનો કે સમસ્યાઓમાં સહાય માટે, ડેવલપરની સપોર્ટ સાઇટની મુલાકાત લો