PowerPoint ઑનલાઇન - Chrome વેબ બજાર
PowerPoint ઑનલાઇન માટે આઇટમના લોગોની છબી

PowerPoint ઑનલાઇન

live.com
3.7(

2 હજાર રેટિંગ

)
10,00,000 વપરાશકર્તાઓ
આઇટમ મીડિયા 1 સ્ક્રીનશૉટ

ઓવરવ્યૂ

PowerPoint પ્રસ્તુતિઓ બનાવો, સંપાદિત કરો અને સહિયારી કરો. અન્ય લોકો સાથે રીઅલ-ટાઇમમાં કાર્ય કરો.

Office Online સર્વસામાન્ય Office સુવિધાઓ અને રીઅલ-ટાઇમ સહ-લેખન ક્ષમતાઓને સંયોજિત કરે છે જેથી શાળા અને ઘર પરની ટીમ્સ સહિયારા દસ્તાવેજો, પ્રસ્તુતિઓ અને સ્પ્રેડશીટ્સ પર સહયોગ કરી શકે. Office Online, તમારા ડેસ્કટૉપ પર ઇન્સ્ટોલ કરેલી Office એપ્લિકેશન્સ સાથે પણ કાર્ય કરે છે, જેથી તમે કેવી રીતે કાર્ય કરવા માંગો છો તે પસંદ કરી શકો. રીઅલ-ટાઇમ સહ-લેખન સાથે ગતિશીલ રૂપથી સહયોગ કરવા માટે Office Online નો ઉપયોગ કરો અથવા જો તમારી પાસે પહેલાંથી Office છે, તો તમારા PC અથવા Mac પર ઇન્સ્ટોલ કરેલ Word, PowerPoint અને Excel એપ્લિકેશન્સની પૂર્ણ ક્ષમતા સાથે કાર્ય કરવાનું ચાલુ રાખો. પ્રારંભ કરવું સરળ છે; • ઑનલાઇન અથવા Office ના ડેસ્કટૉપ સંસ્કરણ સાથે દસ્તાવેજો, સ્પ્રેડશીટ્સ અને પ્રસ્તુતિઓ બનાવો • OneDrive માં તેમને ઑનલાઇન સાચવો • રીઅલ-ટાઇમમાં સહયોગ કરવા માટે અન્ય લોકો સાથે સહિયારા કરો

5માંથી 3.72 હજાર રેટિંગ

Google રિવ્યૂની ચકાસણી કરતું નથી. પરિણામો અને રિવ્યૂ વિશે વધુ જાણો.

વિગતો

  • વર્ઝન
    2.0
  • અપડેટ કરાયાની તારીખ
    4 ઑક્ટોબર, 2016
  • કદ
    1.57MiB
  • ભાષાઓ
    53 ભાષા
  • વિકાસકર્તા
    Microsoft Corporation
    One Microsoft Way Redmond, WA 98052 US
    વેબસાઇટ
    ઇમેઇલ
    BrowserExtensions@microsoft.com
  • વેપારી
    આ ડેવલપરે યુરોપિયન યુનિયનની વ્યાખ્યા મુજબ પોતાને વેપારી તરીકે ઓળખાવ્યા છે.

પ્રાઇવસી

તમારા ડેટાના એકત્રીકરણ કે વપરાશ વિશે ડેવલપરે કોઈ માહિતી આપી નથી.

સપોર્ટ

Google ઍપ્લિકેશનો