ઓવરવ્યૂ
Excel સ્પ્રેડશીટ્સ બનાવો, સંપાદિત કરો અને સહિયારી કરો. અન્ય લોકો સાથે રીઅલ-ટાઇમમાં કાર્ય કરો.
Office Online સર્વસામાન્ય Office સુવિધાઓ અને રીઅલ-ટાઇમ સહ-લેખન ક્ષમતાઓને સંયોજિત કરે છે જેથી શાળા અને ઘર પરની ટીમ્સ સહિયારા દસ્તાવેજો, પ્રસ્તુતિઓ અને સ્પ્રેડશીટ્સ પર સહયોગ કરી શકે. Office Online, તમારા ડેસ્કટૉપ પર ઇન્સ્ટોલ કરેલી Office એપ્લિકેશન્સ સાથે પણ કાર્ય કરે છે, જેથી તમે કેવી રીતે કાર્ય કરવા માંગો છો તે પસંદ કરી શકો. રીઅલ-ટાઇમ સહ-લેખન સાથે ગતિશીલ રૂપથી સહયોગ કરવા માટે Office Online નો ઉપયોગ કરો અથવા જો તમારી પાસે પહેલાંથી Office છે, તો તમારા PC અથવા Mac પર ઇન્સ્ટોલ કરેલ Word, PowerPoint અને Excel એપ્લિકેશન્સની પૂર્ણ ક્ષમતા સાથે કાર્ય કરવાનું ચાલુ રાખો. પ્રારંભ કરવું સરળ છે; • ઑનલાઇન અથવા Office ના ડેસ્કટૉપ સંસ્કરણ સાથે દસ્તાવેજો, સ્પ્રેડશીટ્સ અને પ્રસ્તુતિઓ બનાવો • OneDrive માં તેમને ઑનલાઇન સાચવો • રીઅલ-ટાઇમમાં સહયોગ કરવા માટે અન્ય લોકો સાથે સહિયારા કરો
5માંથી 4.01.6 હજાર રેટિંગ
વિગતો
- વર્ઝન2.0
- અપડેટ કરાયાની તારીખ4 ઑક્ટોબર, 2016
- કદ1.41MiB
- ભાષાઓ53 ભાષા
- વિકાસકર્તાMicrosoft Corporationવેબસાઇટ
One Microsoft Way Redmond, WA 98052 USઇમેઇલ
BrowserExtensions@microsoft.comફોન
+1 425-882-8080 - વેપારીઆ ડેવલપરે પોતાને યુરોપિયન યુનિયનની વ્યાખ્યા મુજબ વેપારી તરીકે ઓળખાવ્યા છે અને ફક્ત EU કાયદાનું પાલન કરતી પ્રોડક્ટ અથવા સેવાઓ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે.
- D-U-N-S081466849
પ્રાઇવસી
સપોર્ટ
પ્રશ્નો, સૂચનો કે સમસ્યાઓમાં સહાયતા માટે, કૃપા કરીને આ પેજને તમારા ડેસ્કટૉપ બ્રાઉઝરમાં ખોલો